ભુવા શ્રી
ઘનશ્યામભાઈ બાબુભાઈ તલસાણિયા
પાઠીયાર શ્રી
શામજીભાઈ વાલજીભાઈ શાકોડિયા
🚩 લાભ લેનાર ભાગ્યશાળી પરિવારો 🚩
મુખ્ય પાટલા ૧ ની બોલી
યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા
₹ ૧,૧૯,૦૦૦
કળશની બોલી
ભરવાડ સમાજ (ડાંગર + ગમારા)
₹ ૫૫,૦૦૦
ધ્વજ દંડની બોલી
કમલેશભાઈ કાનાણી, મહેશભાઈ રતોજા, સહદેવભાઈ સાબલિયા
₹ ૪૧,૦૦૦
મુખ્ય આરતીની બોલી
ઘનશ્યામભાઈ તલસાણિયા (ભુવા શ્રી), પોપટભાઈ કાનજીભાઈ તલસાણીયા
₹ ૨૫,૦૦૦
🙏 મુખ્ય દાતાશ્રીઓ
વીઠલભાઈ ભુરાભાઈ કાનાણી
દાનનો પ્રકાર
ભોજન સેવા (જમણવાર)
📅 ૨૯ જાન્યુઆરી ૨૦૨૬
ભરતસિંહ કેદારસિંહ ઝાલા
દાનનો પ્રકાર
ભોજન સેવા (જમણવાર)
📅 ૩૦ જાન્યુઆરી ૨૦૨૬
જેરામભાઈ પ્રેમજીભાઈ સાબળિયા
યજ્ઞ સેવા
૫૦ કિલોગ્રામ શુદ્ધ ઘી દાન
✨ પવિત્ર આહુતિ
મંદિરના નવ નિર્માણ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા યજ્ઞવિધિ જેવા પવિત્ર કાર્યોમાં
આપેલ આ મહાન દાન માટે તમામ દાતાશ્રીઓ પ્રત્યે મંદિર સમિતિ તથા સમગ્ર રાસ્કા ગામ
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
🙏 જય બુટ ભવાની મા 🙏
📅 ઉત્સવ કાર્યક્રમ વિગત
🗓️ ૨૮-૦૧-૨૦૨૬ (બુધવાર)
૦૯:૩૦ AM
નગરયાત્રા (નગર ભ્રમણ)
૦૫:૦૦ PM
દેહ શુદ્ધિ કાર્યક્રમ
૦૬:૦૦ PM
ધાન્ય નિવાસ માતાજી વિધિ
🗓️ ૨૯-૦૧-૨૦૨૬ (ગુરુવાર) - મુખ્ય દિવસ
૦૭:૦૦ AM
સ્થાપિત દેવીનું પૂજન
૧૦:૩૦ AM
🙏 મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
૧૨:૦૦ PM
મહાપ્રસાદ (ભોજન સમારંભ)
૦૪:૩૦ PM
પટલા ની પૂર્ણાહુતિ
૦૬:૩૦ PM
મહાપ્રસાદ
૦૯:૩૦ PM
🎭 ભવ્ય ડાકલા-ડમરુ કાર્યક્રમ
🗓️ ૩૦-૦૧-૨૦૨૬ (શુક્રવાર)
૦૯:૩૦ AM
મંડપ (માંડવો) પૂર્ણાહુતિ વિધિ
૧૨:૦૦ PM
મહાપ્રસાદ (ભોજન સમારંભ)
🎬 વિડિયો સેક્શન
માતાજીના દર્શન અને ભક્તિ ગીતો
વિડિયો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે